Blog Detail Page
Admin
Social
શાળાના સસ્થાપક શા.શ્રી હરિવલ્લભાદાસજી સ્વામી અને શાળા ના સંચાલક શ્રી દિનેશભાઇ ગોંડલિયા એ યોગ ગુરુ શ્રી રામદેવજીની મુલાકાત પાતંજલિ પીઠ હરિદ્વાર ખાતે લીધી હતી. યોગ ગુરુ શ્રી રામદેવજી સાથેની મુલાકાત વિશે જાણકારી મળી હતી. આ મુલાકાત દ્વારા શા.શ્રી હરિવલ્લભાદાસજી સ્વામી અને શ્રી દિનેશભાઇ ગોંડલિયા દ્વારા પાતંજલિ પીઠના યોગ અને આયુર્વેદિક થેરાપીની વિસ્તૃત માહિતી મેળવવામાં આવી. આ
શાળાના સસ્થાપક શા.શ્રી હરિવલ્લભાદાસજી સ્વામી અને શાળા ના સંચાલક શ્રી દિનેશભાઇ ગોંડલિયા એ યોગ ગુરુ શ્રી રામદેવજીની મુલાકાત પાતંજલિ પીઠ હરિદ્વાર ખાતે લીધી હતી.