🙋‍♂️Welcome back! How may I help you today?

Your Image Alt Text

SHV School

close
send

News & Events

Home

/

News & Events

Latest Blog

Latest Articles From Blog

CBSE 10th & 12th Result 2024

Admin Educational

શ્રી સ્વામિનારાયણ એકેડેમી ની સિદ્ધિ સતત સોળમાં વર્ષે પણ CBSE ધોરણ 10, ધોરણ -12 સાયન્સ અને કોમર્સ માં 100 % ટકા પરિણામ અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડેમી એટલે જ્ઞાન શિક્ષણ અને સંસ્કારો નો ત્રિવેણી સંગમ છેલ્લા 25 વર્ષોથી અવિરત પણે શિક્ષણ દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવાના હેતો તે શાળાના ટ્રસ્ટી આચાર્ય તેમજ પાપ મિત્રો સમર્પિત રહે છે શિક્ષણમાં પ્રતિવર્ષ પ્રતિદિન અવનવા પ્રયોગો પદ્ધતિઓ દ્વારા શિક્ષણને રસપ્રદ અને બાળકોને રુચિકર બનાવવાના ઈનોવેટિવ પ્રયાસ સતત કરવામાં આવે છે છેલ્લા 25 વર્ષથી સતત ધોરણ 10 અને ધોરણ 12 માં 100 % રિઝલ્ટ આપવામાં શાળા સફળ રહી છે. આચાર્ય શ્રીમતી પાત્રા મેમ સુપરવાઇઝર શ્રીમતી પાલનેમ તથા સમસ્ત શિક્ષક ગણ ના ના પરિશ્રમ અને પ્રોત્સાહનથી આ વર્ષે પણ ધોરણ 10 માં 100% પરિણામ આવેલ છે, કુલ 127 વિદ્યાર્થીઓ માથી 50 વિદ્યાર્થીઓ A1 Grade માં તથા 77 વિદ્યાર્થીઓ First Classs સાથે ઉતીર્ણ થયેલ છે. અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સ નું સો ટકા પરિણામ આવેલ છે કુલ ધોરણ 12 ના 155 વિદ્યાર્થીઓમાંથી 49 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ માં તથા 106 જેટલા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 10 માં વ્રજ જોષી S.S. અને સંસ્કૃત માં 100 ગુણ ક્રિશા પટેલ સંસ્કૃત માં 100 ગુણ જન્મય સાહ S.S માં 100 ગુણ રુદ્ર સદડીવાલા સંસ્કૃત માં 100 ગુણ અને ધોરણ 12 કોમર્સ માં વ્રજ તમાકુવાલા એકાઉન્ટ માં 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિ વલ્લભદાસજીએ સમસ્ત વિદ્યાર્થી ગણ શિક્ષક ગણ તેમજ વાલીઓને શુભેચ્છા તથા સુભાષિત પાઠવેલ છે. સંચાલકશ્રી દિનેશભાઈ ગોંડલીયા અને હિંમતભાઈ ગોંડલીયાએ તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો અને વાલી મિત્રો ને તેમના યોગ્ય સંકલનથી જ સારામાં સારું પરિણામ મેળવી શકાયું. જે બદલ સૌને શુભેચ્છા પાઠવેલ છે.

Read More

વિષય: વાર્ષિકોત્સવ'spandan beats '2024.

Admin Events

સુરત અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ.વી વિદ્યાલય જેની સ્થાપના ઇ. સ. 1999 માં કરવામાં આવી હતી. શાળા 24 વર્ષ પૂર્ણ કરીને 25 માં વર્ષનો શુભારંભ કારી રહી છે ત્યારે શાળા દ્વારા આ વર્ષે "સિલ્વર જ્યુબિલી " નિમિત્તે વાર્ષિકોત્સવ 'spandan beats -2024' નો ભવ્ય આયોજન 'ઇન્ડોર સ્ટેડીયમ' ખાતે કરવામાં આવ્યું હતું. શાળા એક નાનકડા બીજમાંથી વટવૃક્ષ થઈ સમાજ માટે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ સમાન બની રહી છે. આ કાર્યક્રમમાં શાળાના સંસ્થાપક શ્રી હરિવલ્લભદાસજી સ્વામીજી, કોઠારી સ્વામી શ્રી જયેન્દ્ર સ્વરૂપ, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા શ્રી અરજણભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમારે હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સંસ્થાપક શ્રી હરિવલ્લભદાસજી સ્વામીજીએ તથા શ્રી ગોવિંદભાઇ ધોળકિયાએ શાળા પરિવાર ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતી રહે એવા આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલીયા, હિંમતભાઈ ગોંડલીયા તેમજ ઉપસ્થિત તમામ અતિથિઓએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરાવી હતી. ત્યારબાદ બાળકોએ તિરંગા ડાન્સ, યોગા પિરામિડ તેમજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. એમાં જય શ્રી રામની કૃતિ પ્રેક્ષકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં આવનાર 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામ અયોઘ્યામાં બિરાજમાન થશે એ અનુલક્ષીને તૈયાર કરવામાં આવી હતી અને સ્વામીજીએ ખાશ બધા વાલીઓ ને સપથ લેવડાવ્યા કે 22 જાન્યુઆરીના રોજ બધા પોતાન ઘર ને દીવાળીની જેમ સજાવી ને ઉત્સાહ સાથે સંસ્કૃતિનો વારસો જાળવશો, અને બધા પોતાન પરિવાર ને અને બાળકોને રોજ સમય આપજો એવી ભલામણ કારી હતી. ઉપસ્થિત તમામ મહેમાનોએ તેમજ વાલીઓએ આ કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં અસરે 1400 બાળકોએ ભાગ લીધો હતો અને 7000 વાલીઓ હજાર રહીયા હતા. ઇન્ડો સ્ટેડિયમ ખાતે જનમેદની નિહાળી શાળા પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલી મિત્રો તેમજ શાળા પરિવારના તમામ સભ્યો કાર્યક્રમને અંતે સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અંતે શાળાના સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલીયા એ આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકનો અંતરથી આભાર માન્યો હતો.

Read More

CBSE BOARD Result 10th 2022-23

Admin Events

"Rightly said by someone that Success is best when it's shared.� .. like every year Shree Swaminarayan Academy is feeling delighted to share that Our CBSE BOARD Result is equally good as 12th Result. All students have passed with first class. Out of 127 appeared, more than 50 students scored 90 percent and above. Congratulations to all for this great achievement...#growwithshv

Read More

Board Exams 2022-23

Admin Events

Congratulations all students on passing your board exams! Your achievements are worth all the praise!#growwithshv

Read More

The toppers of NEET 2023

Admin Events

Genius students always shine. Shree Swaminarayan Academy is best in education and other activities. Congratulations to the toppers of NEET 2023 #growwithshv

Read More

Clean Tapi river bed to celebrate save Environment mission

Admin Events

Meet our dedicated Students and teachers of Shree Swaminarayan Academy who took a wonderful initiative to clean Tapi river bed to celebrate save Environment mission. Good job Students ,all the best.#growwithshv

Read More

શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ ભાઈ પાનશેરિયાની શુભેચ્છા મુલાકાત

Admin Events

અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ વી વિદ્યાલય ના સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલિયા દ્વારા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ ભાઈ પાનશેરિયાની શુભેચ્છા મુલાકાત. જે અંતર્ગત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ, રોબોટિક્સ જેવા અદ્યતન વિષયો પર ચર્ચા થઈ હતી. #growwithshv

Read More

Inter School Dart Championship

Admin Events

We, family of Shree Swaminarayan Academy feeling delighted to share that 12 Students out of 200 have secured remarkable positions under different levels in Inter School Dart Championship held on 23rd July at Shree Swaminarayan Academy. Congratulations children... #growwithshv

Read More

IT (India Taekwondo) National Championship 2023

Admin sport

We are feeling extremely proud to share that Suhani kapadia from class 10th ,participated in IT (India Taekwondo) National Championship 2023 which is also known as Champion of Champions .She played with Maharashtra , Rajasthan and Haryana players and beaten last year's national medalist and now she is selected for Asian Games 2023 to represent India which is going to held in Lebanon from 1st to 5th Sep. Congratulations. All the best for your future endeavor. We are proud of you!!!...#growwithshv

Read More